Vision & Mission
VISION To provide affordable quality education while equipping students...
Read MorePrincipal's Message
By joining Shah N.H. Commerce (UG&PG) College, Valsad—one of the premi...
Read MoreAbout Us
Shah N. H. Commerce College came into existence with an objective of imparting C...
Read MoreNAAC has identified a set of seven criteria to serve as the basis of its assessment procedures.
Click on the items below to view more details/ categories.
Latest Updates
VACANCY FOR JUNIOR CLERK AND SENIOR CLERK
સિનિયર કલાર્ક અને જુનિયર કલાર્ક ઉમેદવાર માટે ની અગત્ય સૂચનાઓ : Click here to view
Application Form : Click here to view
Advertisement in Newspaper: Click here to view
કોમન પ્રિલિમિનરી પરીક્ષા માટે નું માળખું (જુનિયર કલાર્ક) : Click here to view
કોમન પ્રિલિમિનરી પરીક્ષા માટે નું માળખું (સિનિયર કલાર્ક) : Click here to view
જુનિયર ક્લાર્ક માન્ય ઉમેદવારની યાદી : Click here to view
જુનિયર ક્લાર્ક અમાન્ય ઉમેદવારની યાદી : Click here to view
સિનિયર ક્લાર્ક માન્ય ઉમેદવારની યાદી : Click here to view
સિનિયર ક્લાર્ક અમાન્ય ઉમેદવારની યાદી : Click here to view
જુનિયર ક્લાર્ક માન્ય ઉમેદવારની આખરી / Final યાદી (Date: 28/03/20226) : Click here to view
જુનિયર ક્લાર્ક અમાન્ય ઉમેદવારની આખરી / Final યાદી (Date: 28/03/20226) : Click here to view
સિનિયર ક્લાર્ક માન્ય ઉમેદવારની આખરી / Final યાદી (Date: 28/03/20226) : Click here to view
સિનિયર ક્લાર્ક અમાન્ય ઉમેદવારની આખરી / Final યાદી (Date: 28/03/20226) : Click here to view
સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જગ્યા માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, વલસાડ પાસેથી કોલેજને મળેલ ઉમેદવારોની યાદી (Date: 28/03/20226) : Click here to view
સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જગ્યા માટેની પ્રારંભિક પરીક્ષાની તારીખ સંદર્ભે ખાસ અગત્યની સૂચના : Click here to view
જુનિયર ક્લાર્ક માન્ય ઉમેદવારની યાદીમાં સુધારા બાબત અને પ્રારંભિક પરીક્ષાની તારીખ બાબત (18/04/2026) : Click here to View
નોંધ :- ૧. સિનિયર કલાર્ક અને જુનિયર કલાર્ક ઉમેદવાર ની ભરતી માટે અરજી મોકલનાર દરેક ઉમેદવારને જણાવવાનું કે પોસ્ટ ઓફિસમાં જો રજીસ્ટર પોસ્ટ સેવા બંધ હોઈ તો દરેક ઉમેદવારે પોતાની અરજી સ્પીડ પોસ્ટ થી મોકલવાની રહેશે.
૨. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ૨૦/૧૧/૨૦૨૫ રહેશે.
૩. તા. ૨૦-૧૨-૨૦૨૫ના રોજ સિનિયર કલાર્ક અને જુનિયર કલાર્કના માન્ય અને અમાન્ય ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવેલ છે.
૪. વર્તમાનમાં ચાલી રહેલી જૂનિયર ક્લાર્ક અને સિનિયર કલાર્કની ભરતી પ્રક્રિયા અંગેની તમામ માહિતી, પરીક્ષા સંબંધિત સૂચનાઓ તથા અન્ય જરૂરી નિયમો સમયાંતરે સંસ્થાની વેબસાઇટ પર વખતોવખત પ્રકાશિત કરવામાં આવશે. આથી તમામ ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે કે ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંસ્થાની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવું. વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલી સૂચનાઓને જ અંતિમ અને માન્ય ગણવામાં આવશે અને તે મુજબ ઉમેદવારોએ અનુસરવાનું રહેશે.
૫. ખાસ નોંધ:- જુનિયર ક્લાર્ક – જગ્યા -૧ ઓપન કેટેગરી તથા સિનિયર ક્લાર્ક જગ્યા - ૧ ઓપન કેટેગરી જગ્યાઓ માટે જિલ્લા રોજગાર કચેરી, વલસાડ પાસેથી મળેલ યાદી મુજબ જે તે ઉમેદવારોને કોલ લેટર અત્રેથી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. તે ઉમેદવારોએ કોલેજની વેબસાઈટ પરથી માહિતી મેળવી નિયત કરેલ અરજી પત્રકમાં જરૂરી માહિતી ભરીને સંપૂર્ણ ભરેલી અરજી જરૂરી ડોક્યુમેન્ટની નકલો સાથે તા.૯-૪-૨૦૨૬ સાંજે ૪ : ૦૦ કલાક સુધીમાં શાહ એન. એચ. કોમર્સ કોલેજ, તીથલ રોડ, વલસાડ ખાતે વહીવટી ઓફિસમાં જમા કરાવવાની/પહોંચાડવાની રહેશે. બંને અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તથા અલગ અલગ જગ્યા માટે અલગ અલગ પોતાની પસંદગીની જગ્યા મુજબ જગ્યા દીઠ રૂપિયા ૧૦૦૦/- લેખે નો ડિમાન્ડ ડ્રાફ્ટ (નોન રીફંડેબલ) અરજી સાથે જોડવાનો રહેશે. જો ડિમાન્ડ ડ્રાફ્ટ અનિવાર્ય સંજોગોના કારણે જોડવાનો બાકી રહી જાય તો પ્રાથમિક પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થવાના ૨ કલાક પહેલા સુધીમાં કોલેજ વહીવટી ઓફિસમાં જમા કરાવવાનો રહેશે.
૬. ખાસ નોંધ: જે ઉમેદવારએ જુનિયર ક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક બંને જગ્યાઓ માટે ઉમેદવારી નોધાવી છે તે તમામને બે કોલ લેટર મળ્યા હશે તથા બે સીટ નંબરો મળ્યા હશે. પરંતુ પ્રારંભિક પરીક્ષામાં આવા ઉમેદવારોએ જુનિયર ક્લાર્કના સીટ નંબર પરથી જ પરીક્ષા આપવાની રહેશે. જે ઉમેદવારોએ માત્ર સિનિયર ક્લાર્કની જ જગ્યા માટે ઉમેદવારી નોધાવી છે તેઓએ સિનિયર ક્લાર્કના સીટ નંબર પરથી જ પરીક્ષા આપવાની રહેશે.
૭. તા. ૦૧/૦૫/૨૦૨૬ના રોજ જુનિયર ક્લાર્ક તથા સિનિયર ક્લાર્કના દરેક ઉમેદવારે અરજી સાથે બીડાણમાં સામેલ કરેલ તમામ દસ્તાવેજો / ડોક્યુમેન્ટ / પુરાવાઓની ઓરીજનલ નકલ વેરીફીકેશન માટે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન કોલેજ એકટીવીટી હોલમાં હાજર રહી વેરીફીકેશન કરાવવાની રહેશે.
PROVISIONAL ANSWER KEY
Notice: Click here to view
Answer Key: Click here to view
Videos
ALUMNI ASSOCIATION MEETING & SEMINAR ON CYBER SYCURITY AND FUTURE IT WORLD
View Video
RECRUITMENT/ INTERVIEW PROGRAAME - VIDHISHA PAPER MILL PVT.LTD VALSAD.
View Video
IQAC MEETING REGARDING NAAC 7 CRITERIA
View VideoLatest Events
Annual Function 2025-26 Cultural Dance from the Computer Center Students
1 month ago
&nbs...
Diwali Celebration 2025-26
6 months ago
&nbs...
Seinar on Income Tax – Basic to Advanced Practical Understanding under Accounts Assistant Course
3 months ago
&nbs...
Noticeboard
જુનિયર ક્લાર્ક માન્ય ઉમેદવારની યાદીમાં ફેરફાર અંગે Exam Postpoand | 3 weeks ago
Exam Postpoand સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જગ્યા માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, વલસાડ પાસેથી કોલેજને મળેલ ઉમેદવારોની યાદી | 1 month ago
શાહ એન. એચ. કોમર્સ કોલેજ: સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જગ્યા માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, વલસાડ પાસેથી કોલેજને મળેલ ઉમેદવારોની યા... જુનિયર ક્લાર્ક અમાન્ય ઉમેદવારની યાદી આખરી / Final યાદી | 1 month ago
શાહ એન. એચ. કોમર્સ કોલેજ: જુનિયર ક્લાર્ક અમાન્ય ઉમેદવારની આખરી / Final યાદી જુનિયર ક્લાર્ક માન્ય ઉમેદવારની યાદી આખરી / Final યાદી | 1 month ago
શાહ એન. એચ. કોમર્સ કોલેજ: જુનિયર ક્લાર્ક માન્ય ઉમેદવારની આખરી / Final યાદી View all documents on noticeboard